સમીના કાઠીવાડા ગામ પાસે બંધ જીનિંગ મિલમાંથી બાળકી મળ્યાનો મામલો.

બે ઈસમોને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડ્યા.
બાળકી ને જીનિંગ મિલમાં લઈ જઈ છોડી દેવામાં આવી હતી.
પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી.
બાળકી ને સારવાર બાદ બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ સોંપી હતી.
પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.
પોલીસે પરેશ ઠાકોર અને રેખા વાલ્મિકી ને ઝડપી પાડ્યા.
આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરાયો.