🔥 ट्रेंडिंग MHA ने जम्मू-कश्मीर से दो IAS अधिकारिय... भोपाल के अस्पतालों में दिवाली के पटाखा... इनामी गांजा तस्कर टी. श्रीनिवास को धौल... दीपावली पर रामपुर में पुलिस की कड़ी सु... અમરેલીના સણોસરા ગામમાં દીપડાના હુમલામા... Jatara
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારે વરસાદથી શાહપુર વોર્ડ હનુમાનપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ..
मौसम

ભારે વરસાદથી શાહપુર વોર્ડ હનુમાનપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 15 सित. 2026, 02:20 PM 👁 107
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારે વરસાદને કારણે શાહપુર વોર્ડ હનુમાનપુરા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ, સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ અને સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરવામાં આવી..

શાહપુર વોર્ડના હનુમાનપુરા વિસ્તારમાં આજે ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ, જેના કારણે રહેવાસીઓની ગતિમાં અડચણ આવી.સ્થળ પર પહોંચી ક્ષેત્રનું નિરીક્ષણ કર્યા બાદ પાણીનું સ્તર ઊંચું અને રસ્તાઓમાં ગાઢ પાણી જોવા મળ્યું.આ પરિસ્થિતિથી વાહનચાલન અને રોજિંદા કામકાજમાં ખલેલ પડી રહી છે..

અધિકારી એ સ્થાનિક રહેવાસીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી,તેમની સમસ્યાઓ અને તાત્કાલિક જરૂરિયાતો જાણ્યા. રહેવાસીઓએ પાણીની નિકાલ,વીજળીની ખામી અને માર્ગની સફાઈ માટે તાત્કાલિક સહાયની માંગ કરી..

અધિકારી એ સંબંધિત તંત્રને તાત્કાલિક સૂચનાઓ આપી, પાણીની નિકાલ, માર્ગની સફાઈ અને જરૂરી સહાય માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી. અધિકારીઓએ આ સૂચનાઓને સ્વીકારી,યોગ્ય કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરી.
📲Get App