🔥 TRENDING મોટી નરોલી ગામમાં ડીઝલ ચોરી: 400 લિટર,... ગुजरાતમાં 7 પીઆઈની બદલી, 6ને ATSમાં અન... सार्वजनिक आरसीसी रोड के लिये ग्रामीणों... महाराष्ट्र सरकारने जाहीर केली: ८,१०० प... Karnataka Faces Severe Drought; CM War... Karnataka Welfare Model Cited by Trump...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મત્સ્યઉદ્યોગ વેરાવળ ની ચેતવણી

✍️ Reporter: Husain Dhoki 🗓 15 Sep 2026, 09:55 AM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ વેરાવળ મત્સ્યઉદ્યોગ કચેરી દ્વારા તમામ મચ્છીમારો ને ખરાબ હવામાન અને ભારે પવન ની ચેતવણી આપવામાં આવી જેમાં
મોસમ વિભાગ અમદાવાદ તારીખ 14/9/2026 ના પત્ર અનુસાર
તારીખ 14/9/2026 થી આગામી 5 દિવસ સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે
તેથી માછીમારી માટે ગયેલ તમામ બોટો ને પરત બોલાવવા સૂચના આપવામાં આવી છે
આ બાબતે તમામ માછીમારો અને બોટ માલિકો એ સૂચના ને સહકાર આપવા અપીલ કરાયી છે
સાવચેતી રાખો સુરક્ષીત રહો
મત્સ્યઉદ્યોગ નિયામક શ્રી ની કચેરી ગીર સોમનાથ વેરાવળ
📲Get App