🔥 TRENDING સુરતના અબ્રામા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગ... લાંબા સમયના સૂકા પછી કરજણના ભરથાલી ગામ... સુરતમાં બ્લિકિટ દ્વારા ગણેશ ચતુર્થીની... गणेश चतुर्थी का उत्सव पूरे देश में धूम... सरकारी संपत्ति का खुलेआम विक्रय और कचर... અંબાજીથી સ્વચ્છતા અને પર્યાવરણ માટે બા...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

મત્સ્યઉદ્યોગ વેરાવળ ની ચેતવણી

✍️ Reporter: Husain Dhoki 🗓 15 Sep 2026, 09:55 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ વેરાવળ મત્સ્યઉદ્યોગ કચેરી દ્વારા તમામ મચ્છીમારો ને ખરાબ હવામાન અને ભારે પવન ની ચેતવણી આપવામાં આવી જેમાં
મોસમ વિભાગ અમદાવાદ તારીખ 14/9/2026 ના પત્ર અનુસાર
તારીખ 14/9/2026 થી આગામી 5 દિવસ સુધી ખરાબ હવામાન અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે
તેથી માછીમારી માટે ગયેલ તમામ બોટો ને પરત બોલાવવા સૂચના આપવામાં આવી છે
આ બાબતે તમામ માછીમારો અને બોટ માલિકો એ સૂચના ને સહકાર આપવા અપીલ કરાયી છે
સાવચેતી રાખો સુરક્ષીત રહો
મત્સ્યઉદ્યોગ નિયામક શ્રી ની કચેરી ગીર સોમનાથ વેરાવળ
📲Get App