🔥 TRENDING नवादा में फर्जीवाड़े के मामले में प्रध... અમરેલીની કોવાયા અલ્ટ્રાટેક સ્કૂલની વિદ... झोलाछाप डॉक्टर ओमपाल गिरफ्तार, बच्चे क... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਝਾਗੜੀਆਂ ਅਤੇ ਸਾਖਪ... નવસારીના બાવન જિનાલય પાસે મહિલા ડ્રાઇવ... औरैया के दिबियापुर में नाबालिग से छेड़...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સાબરકાંઠા પોલીસમાં જુગાર રમતા કોનસ્ટેબલને નોકરીમાંથી ડિસમિસ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Sep 2026, 05:22 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલે પ્રાંતિજ વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયેલા કોનસ્ટેબલને સેવામુક્ત જાહેર કર્યો.

સાબરકાંઠાના-:
પ્રાંતિજ વિસ્તારમાં જુગાર રમતા ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલને જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી અને તેને નોકરીમાંથી ડિસમિસ (સેવામુક્ત) કરવામાં આવ્યો છે.આ પગલાં સ્થાનિક પોલીસ વિભાગની શિસ્ત અને કાયદા પાલનમાં પ્રતિબદ્ધતાને દર્શાવે છે..

પોલીસ અધિકારીઓને વ્યાવસાયિક ધોરણોનું પાલન કરવું જરૂરી છે અને આવા ઉલ્લંઘનોને ગંભીરતાથી લેવામાં આવે છે.
📲Get App