🔥 TRENDING અબુધાબીના શેખે ભત્રીજી માટે ચાર કરોડ ર... ભાભર તાલુકાના અબાસણા ગામમાં જુગારીની ધ... DMK Leaders Booked After Saidapet Prot... Heavy Rain Predicted Across Nine Distr... Third Phase of Meeri-Piri Khalsa March... Two Youths on Motorbikes Snatch Woman’...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

લાઈફટાઈમ ફિટનેસનું ભવ્ય ઉદ્ઘાટન: શેલામાં નવી ફિટનેસ સેન્ટર ખુલ્યું..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Sep 2026, 02:22 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઈફટાઈમ ફિટનેસ, શેલામાં, અમદાવાદમાં આજે ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં મહાનુભાવો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા..

આજ રોજ લાઈફટાઈમ ફિટનેસ, શેલા, અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો, જેમાં નવા ફિટનેસ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરવામાં આવી.

આ નવી શરૂઆત માત્ર ફિટનેસ સેન્ટરની શરૂઆત નથી, પરંતુ સ્વસ્થ જીવનશૈલી, શિસ્ત અને સકારાત્મક ઊર્જા તરફનું પ્રેરણાદાયી પગલું છે.

ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહેલા માનનીય મહાનુભાવો, આગેવાનો અને આમંત્રિત મહેમાનોને આ સફળ આયોજન બદલ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
📲Get App