🔥 TRENDING ભાવનગરમાં રનવે તૈયાર, પણ ‘ઉડાન’ બંધ: ₹... 8મી પગાર કમિશન: 64% મોંઘવારી ભથ્થું? લ... વડાપ્રધાનની 25 વર્ષની સેવા માટેની બાઈક... ચૂંટાયેલા સર્વે કાઉન્સિલર દ્વારા વોર્ડ... ચૂંટાયેલા સર્વે કાઉન્સિલર દ્વારા વોર્ડ... બારડોલીમાં ગણેશ મહોત્સવમાં શ્રીજીની સ્...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકાના વૌવા ગામ માં વીજળી પડતાં ૩૫ ઘેટાં બકરાં નું મોત નિપજ્યું હતું જેને લઈને માલધારી નેં મોટું નુક્સાન થયું છે

✍️ Reporter: Navin Bhai koli 🗓 15 Sep 2026, 12:02 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર તાલુકાના વૌવા ગામ માં વીજળી પડતાં ૩૫ ઘેટાં ‌બકરાનુ મોત નિપજ્યું હતું જેને લઈને વેલાભાઈ સુમાભાઈ રબારી અને વધુભાઈ કાથણ‌ભાઈ માલધારી નેં મોટું નુક્સાન થયું છે તેને લઈને સરકાર શ્રી કાઈક સહાય કરે તેવી નમ્ર વિનંતી છે
📲Get App