🔥 TRENDING ਜਲੰਧਰ ਦੀਆਂ ਸੜਕਾਂ ਦੀ ਹਾਲਤ ਬਾਰੇ ਰਿਪੋਰਟ વાગરા: મોરાડિયા કેમિકલ્સમાં ધમાકેદાર આ... ધનસુરા ચોકડીમાં મોડ આસ્થા બાયડ રોડ પર... जहानाबाद में नकली दवा और कॉस्मेटिक गोर... अरवल में 16 सितंबर को RCM सेवा दिवस, ल... India’s First Supercomputer at IIT Shu...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કડાણા તાલુકાના માલવણ પાસે માર્ગ અકસ્માત

✍️ Reporter: Burhaan sibhai 🗓 15 Sep 2026, 08:52 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ થી કેળા મૂળ તરફ જતા માર્ગે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં બાઈક ઉપર સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મૃત્યુ થયેલ છે જ્યારે બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતો આ ઘટના માં એક જ પરિવારના બે મહિલાઓના મૃત્યુ થતાં અને એક સભ્યને ગંભીર ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી આ અકસ્માતની ઘટનામાં કડાણા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
📲Get App