🔥 TRENDING ગુજરાત પોલીસ વડાએ 7 ઇન્સ્પેક્ટરની ફરજ... ફાયર બ્રિગેડે વરાછા શણગાર પેલેસ અને ઇન... Nuksan માનગઢમાં ધોધમાર વરસાદ, બજારમાં પાણી ભર... સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં યાર્ન ભાવ વ... સુરતમાં ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાએ સુદ...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 15 Sep 2026, 10:44 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા એ સુરત ખાતે" સુદામા કા રાજા" ગણપતિ મહોત્સવમાં દર્શન નો લ્હાવો લીધો


સુરતના મોટાવરાછા ખાતે યોજાઈ રહેલા ‘સુદામા કા રાજા’ ગણપતિ મહોત્સવમાં શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી દર્શનનો પાવન લ્હાવો લીધો લેતા અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય કૌશિક વેકરિયા

આ પ્રસંગે મહોત્સવ પરિસરમાં આવેલા વિવિધ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક કારીગરો તથા સ્વદેશી ચીજવસ્તુઓને પ્રોત્સાહન આપ્યું. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરતી આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.

ભવ્ય અને સુંદર આયોજન બદલ તમામ આયોજકોને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ. ભગવાન ગણેશજી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી પ્રાર્થના.
📲Get App