🔥 ट्रेंडिंग ਸਵਰਨ ਸਿੰਘ ਦੀ ਸਰਜਰੀ ਬਾਅਦ ਪੂਰੀ ਤਰ੍ਹਾਂ ਸਿ... रत्नागिरी जिल्ह्यात एनसीएमसी कार्ड नों... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ વિજયન... कलेर की पहलेजा, टेरी व सकरी खुर्द पंचा... ગિરગઢડા ઉમેદપરા રોડ પર ટ્રક પુલમાંથી પ... मध्य प्रदेश हाई कोर्ट ने मीडिया बयानों...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગીરગઢડા ઉમેદપરા રોડ રૂપેણ નદિ પર ગમખ્વાર અકસ્માત

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 15 सित. 2026, 09:04 PM 👁 7
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગીરગઢડા ઉમેદપરા રોડ રૂપેણ નદિ પર ગમખ્વાર અકસ્માત

આજે સાંજે આઠ વાગ્યાના સુમારે ગીરગઢડા ઉમેદપરા રોડ રૂપેણ નદિના પુલ પરથી આઇસર ટ્રક ડ્રાઈવરે વળાંકમાં સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે પટકાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિ નું કમકમાટી ભર્યુ મોત થયું હતું
📲Get App