🔥 TRENDING விளாத்திகுளத்தில் இரு தரப்பினரிடையே மோ... Bathinda Hosts 20,000‑Runner Event to... Punjab to Test Sachin Pilot’s Shift fr... PepsiCo India Opens $81.5 Million Pota... Assam Teacher Arrested Under POCSO for... Assam Beheading Suspect Dies After Jum...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના જોલા પર ગામે ભાદરવી અમાસના દિવસે ભવ્ય આયોજન

✍️ Reporter: Anil Vaghela 🗓 14 Sep 2026, 11:56 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા તાલુકાના ઝોલાપર ગામે વાઘેલા પરિવારના નોઘાદાદા ભાદરવી અમાસ નિમિત્તે મહાપ્રસાદ નું આયોજન રાખવામાં આવ્યો તેના મુખ્ય દાતાશ્રી વાઘેલા સ્વ બચુભાઈ ગણેશભાઈ હસ્તક કાંતિભાઈ બચુભાઈ
પ્રતાપભાઈ બચુભાઈ
ભરતભાઈ બચુભાઈ
સુરેશભાઈ બચુભાઈ વાઘેલા
લુણસાપુર વાળા તરફથી રાખેલ
📲Get App