🔥 TRENDING गयाजी में आयोजित होने वाले पितृपक्ष मे... Luthra Brothers Surrender After Suprem... Tarun Tejpal Surrenders in Goa Court t... Supreme Court Cancels Bail, Goa Nightc... Dwayne Johnson Loses 22 Kilos in a Yea... Jalandhar: Crowd Attacks Mining Team A...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ ન્યુઝ

✍️ Reporter: MALEK SIRAJUDDIN I. 🗓 14 Sep 2026, 04:32 PM 👁 98
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલ પાસે કેડા ભરેલી પીકઅપ અચાનક પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. પીકઅપ પલટી ખાઈ જતા કેડા રસ્તા પર વેરાઈ ગયા હતા, જેના કારણે થોડા સમય માટે વાહનવ્યવહારને અસર થઈ હતી. રિપોર્ટર મલેક સીરાજુદ્દીન ઝઘડિયા
📲Get App