🔥 TRENDING नवादा के कलाली रोड पर कपड़ा दुकान में... આજરોજ વોર્ડ નંબર (4) માં નીચલી બજાર કે અંકલેશ્વર ઉદ્યોગકાર જહાંગીરખાન પઠાણે ન... हाजीपुर जिला के जंदाहा प्रखंड के धांधू... जैसलमेर नगर निकाय चुनाव में भाजपा का ब... ಶ್ರೀ ವಿದ್ಯಾ ಗಣಪತಿ: ಚಿತ್ತರ್ದುರ್ದಲ್ಲಿ ವಿ...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બોપલમાં પોલીસ કારમાં દેખાતા સાહેબનું વિડિઓ, લોકો રાહ જોઈ રહ્યા છે કાર્યવાહી માટે

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 14 Sep 2026, 10:22 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બોપલ વિસ્તારમાં એક વિડિઓ સામે આવ્યો છે જેમાં પોલીસ કારમાં સાહેબ દેખાય છે, લોકો કહે છે કે ચાર-પાંચ કાર પણ સામેલ છે અને તેઓ રાહ જોઈ રહ્યા છે પોલીસની કાર્યવાહી માટે.

બોપલ વિસ્તારમાં એક વિડિઓ સામે આવ્યો છે જેમાં પોલીસ લખેલી કારમાં સાહેબ રાજાપાટમાં દેખાઈ રહ્યા છે.

લોકો કહે છે કે રસ્તામાં ચાર-પાંચ કાર પણ અડફેટે પણ લેતા આવ્યા હોવાનું.

આ વિડિઓમાં તો સાહેબ બેસવા પણ સક્ષમ દેખાતા નથી.

ત્યારે હબે પોલીસ કોઈ એક્શન લે છે કે નહીં તેના પર સૌની નજર છે.
📲Get App