🔥 TRENDING *सचिव ने किया विधिक जागरूकता कार्यशाला... Rashi Singh Stuns in Coral Crop Top an... Actress Preity Mukhundhan Declines Rol... Jana Sena Party nominates Lingamaneni... Senior officer Anitha urges new Andhra... Government Approves ₹5,600 Crore Cotto...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું અવસાન..
Local

સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું અવસાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 14 Sep 2026, 03:04 PM 👁 41
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામના વતની, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા ચાલુ સદસ્ય શ્રી કાળુસિંહ રામસિંહ ચૌહાણનું દુઃખદ અવસાન થયું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ..

સાબરકાંઠા જિલ્લામાં-:
પ્રાંતિજ તાલુકાના બાલિસણા ગામના વતની, કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ અગ્રણી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તથા ચાલુ સદસ્ય કાળુસિંહ રામસિંહ ચૌહાણનું દુઃખદ અવસાન થયું, જેના કારણે સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ.

આજે કોંગ્રેસ પક્ષના આગેવાનો અને પ્રતિનિધિ મંડળે શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી સદગત કાળુસિંહ ચૌહાણને ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા..

ઈશ્વર સદગતના આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
📲Get App