देश શિનોર તાલુકા મા ખૂબ જ સારો વરસાદ પડતાં જ ઠંડક પ્રસરી ગઇ હતી ✍️ रिपोर्टर: Rathod Shadidkha 🗓 14 सित. 2026, 06:44 PM 👁 9 यहाँ देखें: 📘 Facebook 📷 Instagram शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વરસાદ પડતાં ખેતીવાડી મા કપાસ અને મરચી ના પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતો મા ખૂશી જોવા મળી હતી.