National શિનોર તાલુકા મા ખૂબ જ સારો વરસાદ પડતાં જ ઠંડક પ્રસરી ગઇ હતી ✍️ Reporter: Rathod Shadidkha 🗓 14 Sep 2026, 06:44 PM 👁 4 Watch on: 📘 Facebook 📷 Instagram Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં વરસાદ પડતાં ખેતીવાડી મા કપાસ અને મરચી ના પાકને જીવતદાન મળ્યું છે અને ખેડૂતો મા ખૂશી જોવા મળી હતી.