🔥 TRENDING राजस्थान में नगर निकाय चुनाव में तीसरे... વાગરાના પહાજ ગામમાં મર્ડર કેસમાં આરોપી... ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની... Telangana Congress appoints new state... Indian Navy Chief Receives Traditional... 8 Arrested in Telangana After Class 10...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

વડોદરા શહેરના માંડવી રોડ ઉપર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તેમજ રોડ રસ્તા ઉપર સિરિજો લગાવી .

✍️ Reporter: PradipKumar Baria 🗓 14 Sep 2026, 07:10 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગણપતિ બાપા ના આગમન સમયે લોકોમાં હર્ષ ઉલ્લાસ અને આનંદ જોવા મળ્યો.

વડોદરા શહેરમાં માંડવી મેલડી માતા જી ના ગેટ નજીક લોકોના ટોળા જોવા માટે ઉમટી પડયા. અને ગણપતિ બાપા ના નારા લગાવ્યા. અને લોકો ડીજે ના તાલે નાચી રહ્યા છે.
એક બાજુ વરસાદ નું પણ આગમન થયું અને ગણપતિ બાપા નું પણ લોકોમાં હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો છે. ઠેર ઠેર બજારોમાં ગણપતિ બાપા જ નજરે પડી રહ્યા છે.
📲Get App