🔥 TRENDING ದಿಲ್ಲಿ ಹೈಕೋರ್ಟ್ 'ದೂಸ್ರಾ' ಚಿತ್ರದಲ್ಲಿ ಸೌ... દિવાળી વેકેશનમાં ગીરના સિંહોને ખલેલ પહ... ୩୦ ହଜାର ନେଇ ଧରାପଡ଼ିଲେ; ଚଢ଼ାଉ ବେଳେ ପୁଳାପୁ... बिहार विद्यालय परीक्षा समिति के नए अध्... Children in Jagroan Chant Anti-Governm... बाराबंकी के बिंदौरा में सहाय कॉन्वेंट...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગોલવાડ કા દાદાના મહા આગમન માટે વ્યારા માં હજારો લોકો ઉપસ્થિત
Local

ગોલવાડ કા દાદાના મહા આગમન માટે વ્યારા માં હજારો લોકો ઉપસ્થિત

✍️ Reporter: Pranav Kareliya 🗓 14 Sep 2026, 01:40 AM 👁 80
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જાધવ દ્વારા આયોજિત ગોલવાડ કા દાદાના મહા આગમનમાં ડ્રોન, ફાયર અને હોરર શો સાથે વ્યારા અને આજુબાજુના હજારો દર્શકો હાજર રહ્યા.

આજે વ્યારા શહેરમાં ગોલવાડ કા દાદાનો મહા આગમન યોજાયો. આ કાર્યક્રમમાં સ્થાનિક જનતા અને આજુબાજુના વિસ્તારોના હજારો લોકો ઉપસ્થિત રહ્યા.

આગમનનું આયોજન લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જાધવે કર્યું. તેમની દેખરેખ હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

આગમન દરમિયાન ડ્રોન શો, ફાયર શો અને હોરર શો જેવા વિવિધ પ્રદર્શન દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા, જેના કારણે કાર્યક્રમની રસપ્રદતા અને આકર્ષણમાં વધારો થયો.
📲Get App