🔥 ट्रेंडिंग હિંમતનગરની શ્રી હિંમત હાઈસ્કૂલમાં વિશ્... કાયાવરોહણમાં ખેડૂત અતુલભાઈ હિરાભાઈની આ... વડોદરાના ખોડિયારનગરમાં ૨,૦૦૦ રહેવાસીઓ... AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગણેશચતુર્થ... હિંમતનગરમાં ભારે વરસાદથી સોસાયટીમાં પા... केरल के एक पुरुष पर पत्थर से हमला, नाल...
14 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ધારી તાલુકાના ગામડાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ ન થતાં ખેડૂતો ની મુંઝવણ વધી.

✍️ रिपोर्टर: Shivrajsinh Kathi 🗓 14 सित. 2026, 02:48 PM 👁 9
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વરસાદ ખેંચાતા ઉભો પાક નિષ્ફળ જવાની શકયતા

ધારી તાલુકાના ગામડાઓમાં હજુ સુધી પૂરતો વરસાદ થયો નથી જેના લીધે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ધારી તાલુકાના ચલાલા, ઢોલરવા, ગોપાલગ્રામ, દહિડા, માણાવાવ, ભરડ વગેરે અનેક ગામોમાં હજુ સુધી ખેતરોમાં વરસાદની ઘટ ના લીધે ઊભો પાક બળી જવાના આરે છે ત્યારે ખેડૂતો માં ચિંતાનો માહોલ છે. બે દિવસથી છૂટા છવાયા છાંટા ને લીધે બફારો વધવાથી પાકમાં થ્રીફ્સ વધવાથી કપાસ , ડુંગળી તેમજ અન્ય પાકોમાં સુકારો આવી જવાથી ખેડૂતોની ચિંતા વધી છે.
📲Get App