કડી માં ભારે વરસાદ ✍️ Reporter: Barot Bhaveshbhai Harshadbhai 🗓 14 Sep 2026, 02:46 PM 👁 9 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy કડી માં ભારે વરસાદ આજ સવારથી કડી માં વરસાદ નો માહોલ હતો, બપોર ના 12 વાગ્યા પછી ભારે વરસાદ પડ્યો હતો. ઠેર ઠેર પાણી ભરાયા. વાહન વ્યવહાર ઠબ થઈ ગયો.