🔥 ट्रेंडिंग न्यायमूर्ति वी. कमेश्वर राव को पाटना उ... फदनविस ने प्रिंस रहिम अगा खान से मुलाक... वाशी में बालकनी स्लैब गिरने से 16 परिव... अमित शाह बोलेगा हिन्दी दिवस 2026 में म... अलाहाबाद उच्च न्यायालय ने यूपी सरकार प... यू.पी. आर.ई.आर.ए. ने 13 रियल एस्टेट पर...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડા માં કડક સાથે વરસાદ એક મકાન પર વીજળી ત્રાટકી

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 13 सित. 2026, 09:38 PM 👁 11
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા શહેરમાં આજે બીજા દિવસે પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો અને વિજળી ના ચમકારા પવન અને કડાકા સાથે વરસાદ પડ્યો હતો . લુણાવાડા શહેરના ચરેલ રોડ પર આવેલ સોસાયટી ના એક મકાન પર વીજળી પડવાની ઘટના બની હતી જેના કારણે મકાન ના ધાબા ની પેરાફિટ ક્ષતિગ્રસ્ત થઇને તેનો કેટલોક ભાગ તૂટીને મુખ્ય માર્ગ પર પડ્યો હતો વરસાદ ને કારણે માર્ગ ઉપર કોઈ અવર જવર ન હોવાથી કોઈ નુકસાન કે કોઈ ને ઇજા થયેલ નથી
📲Get App