🔥 TRENDING 2018 જકાર્તા ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ... छत्रपती संभाजीनगरच्या मुग्धा देशमुख या... બારડોલી ટાઉનમાં બે મોટરસાઈકલનું ટક્કર,... एशियन पैरा खेलों में स्वर्ण-कांस्य पदक... બારડોલી ટાઉનમાં બે મોટરસાઈકલનું ટક્કર,... बैतूल में विशेष शिविरों के तहत मतदाता...
29 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામજનોનું હર્ષભેર સન્માન
Local

રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ, ગ્રામજનોનું હર્ષભેર સન્માન

✍️ Reporter: SURELA SHAILESHKUMAR L 🗓 13 Sep 2026, 06:55 PM 👁 54
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામદેવપીરની પગપાળા યાત્રા પૂર્ણ થયા બાદ ગામવાસીઓએ ઉત્સાહપૂર્વક સન્માન આપ્યું.

રામદેવપીરના અખ્યાન અને ભજનો સાથે જીવંત જ્યોત લઈને પગપાળા યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા રામદેવપીરનું પાત્ર ભજવતા વિપુલભાઈનું ગ્રામજનો દ્વારા હર્ષભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે ગ્રામજનોએ રામદેવપીરના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રા પૂર્ણ થતાં ગામમાં ભક્તિ અને આનંદનો માહોલ છવાયો હતો.
📲Get App