ભાણવડ ના ગરાસ સિમ વિસ્તારમાં જુગાર પર પોલીસ ની રેઇડ કરી ૨,૪૨,૦૦૦ રૃપિયાનું મુદામાલ પકડી પાડતી ભાણવડ પોલીસ
ભાણવડ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.કોઠિયા ના ઓએ ભાણવડ પો.સ્ટે ના સર્વનલ સ્ટાફ તથા બીટ/ઓપી. ઇન્ચાર્જશ્રી ઓ ને પ્રોહી/જૂગાર ના ગણનાપાત્ર કેસો સોથી કાઢવા સૂચના તથા માગર્દર્શન આપેલ હોય.જે અનુસંધાને આજરોજ સર્વનલ સ્ટાફ ના માણશો પો.સબ.ઇન્સ.એલ.એમ.પુરોહિત સાથે નાઇટ પેટ્રોલિંગ હતા. દરમિયાન સર્વલેન્સ સ્ટાફ ના જીતુભાઈ જામ, કિશોરસિંહ જાડેજા, નારણભાઈ બેલા, લાલા ભાઈ ખાટલીયા, ના એને સંયુકતમાં મરેલ હકીકત આધારે ભાણવડ ગરાસ સીમ માં ભરતભાઈ કાનાભાઈ કરંગિયા ના કબ્જા વારી વાડીમાં આવેલ રહેણાંક મકાન માં ગંજી પાટા વડે રોન જુગારનો અખાડામાં રેઇડ કરતા ભરત કાનાભાઈ કારણગિયા,રમેશ ખીમાભાઇ ચાવડા, કાના કરણાભાઇ ભાતુ, સુમaત ધનાભાઇ રાવલીયા, દીપક રામજીભાઈ સોલંકી, સુભાષ જેરામભાઈ ગોરફાડ, રાજાભાઈ અમરાભાઇ ઘુઘલ, દિલિપ જોધાભાઇ રાવલીયા, ના ઓને રોકડા રૂપિયા ૭૪,૦૦૦ /- મોબાઇલ નંગ-૭ કિ.રૂ.૬૩, ૦૦૦ તથા વાહન મોટરસાઇકલ નંગ-૩ કી.રૂ.૧,૦૫,૦૦૦ મળી કૂલ રૂપિયા ૨,૪૨,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ આ કામગીરમાં ભાણવડ પોલીસ ના ભાણવડ પોલીસ સ્ટેશનના પી.આઈ.શ્રી.વી.કે. કોઠિયા સાહેબ, તથા ભાણવડ પો.સ્ટે. ના psiએલ.એમ.પુરોહિત, તથા સર્વેલેન્સ સ્ટાફ ના Asi જયદેવસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, તથા Hc નારણભાઈ બેલા, જીતુભાઈ જામ, વિપુલભાઈ હેરભા, તથા Pc લાલાભાઈ ખાટલીયા.. વગરે જોડાયા હતાં