🔥 ट्रेंडिंग અમરેલી: મહિલા સરપંચે ગાવડકા શેત્રુંજી... વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર રાજપારડીમ... शेख रविउल हक की 80 वर्ष की रचनात्मक या... ऑस्ट्रेलिया में लक्षित शूटिंग के बाद म... डेविड फिन्चर ने 'द फ्यूचर मिस-एडवेंचर्... सीएनएस ने मोदी की शी जिनपिंग के साथ बै...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગણેશ ભગવાનની મૂર્તિના આગમન સમયે વાલ્મિકી સમાજ અને મહાકાળી મંડળ દ્વારા ભગવાન ગણેશજી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

✍️ रिपोर्टर: Pandor Sanjaybhai Bhalabhai 🗓 12 सित. 2026, 06:28 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આગમન સમયે ગુજરાતના જાણીતા કલાકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

સોશિયલ મીડિયા ના કલાકારો જેવા કે પુનિતભાઈ ભાવિકભાઈ રેખા રાઠોડ જીજે 31 અશ્વિનાબહેન વિક્રમભાઈ સુનિલભાઈ પ્રફુલભાઈ હાર્દિકભાઈ જેવા અને મીડિયા કલાકારો ઉપસ્થિત રવિ અને કાર્યક્રમની શુભાવ્યું હતું

સોશિયલ મીડિયા ના કલાકારોને વાલ્મિકી સમાજ દ્વારા ફુલહાર અને ચાદર ઉઠાડી સન્માનિત કર્યા હતા

સોશિયલ મીડિયા ના કલાકારો વતી વાલ્મિકી સમાજના માલપુર આશ્રમના મહંત શ્રી લાલજી ભગત ને ફુલહાર અને ચાદર ઓઢાડી સન્માનિત કર્યા હતા

આ કાર્યક્રમ વાલ્મિકી સમાજને મહાકાળી મિત્ર મંડળ માલપુર ના સહયોગથી તેમજ મંડળના પ્રમુખશ્રી દેવકુમાર ધવલભાઈ વિશાલભાઈ મનોજભાઈ તુષારભાઈ વિષ્ણુભાઈ અને રવિભાઈ અને સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો


આ કાર્યક્રમમાં માલપુર અને આસપાસના વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં ભવીક ભક્તો જોડાયા હતા અને માલપુર નગર માં ડી જે ના તાલ સાથે શોભાયાત્રા કરી અને લોકો ગણપતિ બાપા મોરિયા ના નારા સાથે જુમી ઉઠ્યા હતા
📲Get App