🔥 TRENDING અમરેલી: મહિલા સરપંચે ગાવડકા શેત્રુંજી... વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર રાજપારડીમ... Sheikh Rabiul Haque's 80-Year Creative... Manhunt Launched After Targeted Shooti... David Fincher Releases Trailer for 'Th... Congress Criticises Modi Over Post‑Xi...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા કચ્છમાં હાઈવે પર ઇલેક્ટ્રીક મોટર ચોરીની દેડકા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 12 Sep 2026, 07:20 PM 👁 107
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા, કચ્છમાં અમદાવાદ હાઈવે કલ્પના ચોકડી પાસે થયેલી ઇલેક્ટ્રીક મોટર ચોરીની દેડકા બાદ સુરેન્દ્રનગર LCBની ટીમે ત્રણ આરોપીઓને પકડ્યા અને 1,25,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા, કચ્છ અમદાવાદ હાઈવે કલ્પના ચોકડી નજીક થી ઇલેક્ટ્રીક ચોરી ના ઈલેક્ટ્રોનિક મોટર દેડકા સાથે LCB પોલીસએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી.

સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચે)ની ટીમને ચોક્કસ મળેલી બાતમીનાઆધારે કલ્પના ચોકડી પાસેવોચ ગોઠવી હતી વોચ દરમ્યાન આરોપીઓને અટકાવી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી પાંચ ઇલેક્ટ્રીક મોટરનાદેડકા જપ્ત કર્યાહતા આ કાર્યવાહી એલસીબીના દશરથભાઈ રબારી દ્વારા કરવામાં આવી હતી જેમાં આરોપી
રાજેશભાઈ રમેશ નંદાસીયા જયેશભાઈ ભરતભાઈ લોલાડીયા નવઘણભાઈ દેવાભાઈ સાવડીયા તમામ રહે ધોરીધાર ધાંગધ્રા વાળાની ધરપકડ કરી એલસીડીટી મેં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પાંચ મોટર દેડકા તેની કિંમત 75000 એક બાઈક જેની કિંમત ₹50,000 સહિત
જપ્ત કરાયેલા ઉપકરણોનું મૂલ્ય 1,25,000 રૂપિયા ગણવામાં આવ્યું. આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

આ ઘટનાથી હાઈવે પરની સુરક્ષા અને ચોરી સામેની પગલાંની મહત્વતા પર ભાર મૂકાયો છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App