🔥 TRENDING अयोध्या ने दुनिया को दीपावली का पर्व द... લીંબડીમાં દિવાળીના તહેવાર દરમિયાન પોલી... मुख्यमंत्री समृद्ध पंचायतराज अभियान: प... कोतवाली पुलिस की बड़ी कार्रवाई: कॉम्बि... शाहबाद के ग्राम जगेसर में खूनी संघर्ष:... વઢોદરા વાઘોડિયા રોડ પર 70 વર્ષ જૂના હન...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાયબર ગુનાઓ સામે જનજાગૃતિનો સંદેશ

સાયબર ગુનાઓ સામે જનજાગૃતિનો સંદેશ

✍️ Reporter: Dhiraj matang 🗓 12 Sep 2026, 05:52 PM 👁 59
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા સાયબર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પોલીસ અધિક્ષકશ્રી ઉપસ્થિત રહી સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન અને જાગૃતિસભર સંબોધન કર્યું.
📲Get App