🔥 TRENDING परिजनों द्वारा गुमशुदा व्यक्ति की तलाश... इंदौर के खुड़ैल थाना क्षेत्र में बहन क... આપણે ક્યારેય ઉસ્કેરાઇ જવું નહી એ આપણેજ... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ಬರಕೋ ಪದ ಬರಕೋ ನಾಟಕಕ್ಕೆ ಪ್... ਜਪ੍ਹਊ ਜਿਨ੍ਹ ਅਰਜੁਨ ਦੇਵ ਗੁਰੂ ਫਿਰਿ ਸੰਕਟ ਜ... બનાસકાંઠા પોલીસ,SPની સૂચનાથી,બાળગૃહમાં...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લાંબા વિરામ બાદ ઈન્દ્રાડ ગામે આજે  ધીમા ધીમા વરસાદી છાંટા
Weather

લાંબા વિરામ બાદ ઈન્દ્રાડ ગામે આજે ધીમા ધીમા વરસાદી છાંટા

✍️ Reporter: YOGESHJI THAKOR 🗓 12 Sep 2026, 10:47 PM 👁 79
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે રાત્રીના સમયે, લાંબા વિરામ પછી, ઈન્દ્રાડ ગામમાં ધીમા ધીમા વરસાદી છાંટા જોવા મળ્યા.

આજે રાત્રીના સમયે, લાંબા વિરામ પછી, ઈન્દ્રાડ ગામમાં ધીમા ધીમા વરસાદી છાંટા જોવા મળ્યા.

વરસાદ ન આવતાં ગરમીમાં વધારો થયો હતો.જે વરસાદ આવવાથી હવે ગરમી માં ઘટાડો જોવા મળે.

આ વરસાદી છાંટા લાંબા વિરામ બાદ ગામમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયાં.

આ ઘટના સ્થાનિક હવામાનમાં ફેરફાર દર્શાવે છે.
📲Get App