🔥 TRENDING Toxic Final Falls Short: Global Box Of... Hanuman Ansh Crosses ₹200 Crore Mark o... India Passes BRICS Chairmanship to Chi... Haryana model makes NYFW debut at 19 SC orders Haryana Police to produce mu... Dhamtari: Patient Carried On Cot Acros...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Agriculture

સમીના ગોચનાદ બનાસ નદીમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

✍️ Reporter: Atul Thakor 🗓 11 Sep 2026, 09:22 AM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સમી તાલુકાના ગોચનાદ ગામે પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

સમીના ગોચનાદ બનાસ નદીમાં આવ્યા નવા નીર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

સમી તાલુકાના ગોચનાદ ગામે પસાર થતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ચાલુ ચોમાસાની સીઝનમાં પૂરતા પ્રમાણમાં વરસાદ ન વરસતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. વાવેલા પાકો સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી.

ત્યારે ઉપરવાસમાથી પાણી સોડવામા આવતા ગોચનાદની બનાસ નદીમાં નવા નીર આવ્યા છે.

નદીમાં પાણીની આવક થતાં ખેતરોમાં વાવેલા પાકને જીવનદાન મળશે. કૂવા-બોરમાં પણ પાણીના તળ ઊંચા આવવાની આશા બંધાઈ છે. જેને લઈને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
📲Get App