राजनीति
ગાંધીનગર માં આપ ના ધારાસભ્ય ની બેઠક મળી
यहाँ देखें:
▶️ YouTube
આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય શ્રી Gopal Italia, ધારાસભ્ય શ્રી Mla Chaitar Vasava, ધારાસભ્ય શ્રી Hemant Khava, ધારાસભ્ય શ્રી Sudhir Vaghani મુલાકાત કરી અને મુલાકાત દરમિયાન ગુજરાતમાં "દુષ્કાળ" જાહેર કરવાની માંગ વિધાનસભામાં ઉઠાવવા બાબતે ચર્ચા કરી.