🔥 ट्रेंडिंग ગુજરાતમાં મેઘમહેર: 4 કલાકમાં 111 તાલુક... કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં માં ગાજ... કચ્છ જિલ્લાના મુન્દ્રા શહેરમાં માં ગાજ... हरदोई में दधि उत्सव पर राजनीतिक गाने स... दुलकुर्ज़ सुलमान की 'इम गेम' ने दिन 10... नागर्जुन ने साफ़ की प्रतियोगियों के गि...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટના રેલનગર એન્ડબ્રીજ પાસે ટ્રેનની હડફેટે અકસ્માત

✍️ रिपोर्टर: Chauhan Paragbhai Lalitbhai 🗓 11 सित. 2026, 04:17 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રૌઢ ટ્રેન હડફેટે ચડતા પગ કપાયા

અકસ્માત સર્જાતા લોકોના ટોળા થયા એકઠા
પોલીસ અને 108 નો સ્ટાફ ઘટના સ્થળે...
બંને પગ કપાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...
રાજકોટના રેલનગર અંડરબ્રિજ પાસે ટ્રેનની અડફેટે પ્રૌઢના પગ કપાયા: અકસ્માત કે પછી આપઘાતનો પ્રયાસ? સમગ્ર મામલે તપાસ શરૂ. હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા...
📲Get App