🔥 ट्रेंडिंग टॉक्सिक फाइनल का वैश्विक बॉक्स ऑफिस ₹3... हनुमान अंश ने 38वें दिन 200 करोड़ का आ... भारत ने BRICS अध्यक्षता चीन को सौंप दी... हरियाणा की 19 वर्षीय मॉडल ने न्यू यॉर्... विजय यात्रा के बाद हत्या के आरोपी को प... छत्तीसगढ़: धमतरी में बहाव के बीच बिस्त...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

રાધનપુરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ દરમિયાન કર્મચારી ઇજાગ્રસ્ત

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 11 सित. 2026, 09:33 AM 👁 21
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાધનપુરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ દરમિયાન કર્મચારી ઇજાગ્રસ્ત

પાટણ :-

રાધનપુરમાં સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ દરમિયાન કર્મચારી ઇજાગ્રસ્ત


ઘાંચી મસ્જિદ પાસે સ્ટ્રીટ લાઇટ રિપેરિંગ દરમિયાન અકસ્માત

ગુંદી વાસ વિસ્તારમાં થાંભલા ઉપર કામ કરી રહ્યા હતા નારણભાઈ

અચાનક થાંભલા ઉપરથી નીચે પટકાતા ઇજા પહોંચી

ઇજાગ્રસ્ત નારણભાઈ માલુભાઈ ભરવાડને સારવાર માટે ખસેડાયા

રાધનપુર રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઈ

વધુ સારવાર માટે નારણભાઈને પાટણ રિફર કરાયા

સેફટી સાધનો વિના કામગીરીના આક્ષેપો થતાં સવાલો ઉઠ્યા

પાલિકા કર્મચારીઓની સલામતી અંગે જયા ઠાકોરે ઉઠાવ્યા સવાલો

રાધનપુર પાલિકા સદસ્ય અને જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે તપાસની માંગ કરી

ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સલામતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની માંગ
📲Get App