🔥 ट्रेंडिंग टॉक्सिक फाइनल का वैश्विक बॉक्स ऑफिस ₹3... हनुमान अंश ने 38वें दिन 200 करोड़ का आ... भारत ने BRICS अध्यक्षता चीन को सौंप दी... हरियाणा की 19 वर्षीय मॉडल ने न्यू यॉर्... विजय यात्रा के बाद हत्या के आरोपी को प... छत्तीसगढ़: धमतरी में बहाव के बीच बिस्त...
13 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

પાટણ.... સેવા સંકલ્પ અભિયાન : ૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 11 सित. 2026, 06:45 PM 👁 135
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
પાટણ....

સેવા સંકલ્પ અભિયાન

૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૫ વર્ષના સુશાસન અને જનસેવા કાર્યકાળ નિમિત્તે રાજ્ય સરકારશ્રી દ્વારા તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન "સેવા સંકલ્પ અભિયાન:૨૫ વર્ષની જનસેવા અને સમર્પણ."ની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવાનું નિયત કરવામાં આવેલ છે..

અત્રેના પાટણ જિલ્લામાં ઉક્ત અભિયાન હેઠળ હાથ ધરવાના થતા તમામ ૧૨ રાષ્ટ્રવાપી કાર્યક્રમો અને પ્રવૃતિઓનું સુચારુ આયોજન, સંકલન અને ક્ષતિરહિત અમલીકરણ થાય તે માટે નોડલ અધિકારીશ્રીઓની નિમણુક કરવા હુકમ કરવામાં આવેલ છે....
📲Get App