🔥 TRENDING સુરત: કીમ પોલીસ મથકે ગણેશ વિસર્જન અંગે... મુલદ ગામમાં પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં... સુરતમાં ગણેશ વિસર્જન માટે પોલીસની કડક... સુરતમાં 90,000 મૂર્તિઓના વિસર્જન માટે... Delhi allocates Rs 225 crore to revamp... उत्तर प्रदेश: दिव्यांगजनों के लिए ई-टि...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સારો
Education

સારો

✍️ Reporter: Suresh Thakor 🗓 11 Sep 2026, 10:00 AM 👁 64
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વઘવાડી પ્રાથમિક શાળા

વઘવાડી પ્રાથમિક શાળામાં શ્રાવણ માસ નિમિત્તે ગોપી મંડળ દ્વારા ભજન કાર્યક્રમ રાખ્યો. તેમજ શાળાના આચાર્ય દિનેશ સિંહ રાઠોડ દ્વારા પ્રીતિ ભોજન આપવામાં આવ્યું. તેમજ ગોપી મંડળ ના વૃદ્ધોદય માતાઓને ગીતાનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું. તેમના આશીર્વાદ લીધા શાળામાં સુખ શાંતિ રહે તેવા ભગવાન કાના પાસે આશીર્વાદ માગ્યા
📲Get App