🔥 ट्रेंडिंग पंजाब सरकार ने कर्मचारियों और पेंशनभोग... पंजाब सरकार ने कर्मचारियों के लिए महंग... असम पुलिस ने होजाई में दो को 1,500 किग... ऊपरी असम के बाढ़ प्रभावित लोग गुवाहाटी... ओडिशा के लेखक असम की यूनेस्को सूचीबद्ध... ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છત...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુધા વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાતથી લોકશાહીનું મહત્વ સમજી..
स्थानीय

મહુધા વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાતથી લોકશાહીનું મહત્વ સમજી..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 10 सित. 2026, 11:07 PM 👁 40
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુધા વિધાનસભાની સરદાર પટેલ વિનય મંદિર શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી અને લોકશાહી તથા જાહેર સેવાના મૂલ્યોને નજીકથી સમજ્યા...

આજ રોજ ગુજરાત વિધાનસભા ખાતે મહુધા વિધાનસભાની સરદાર પટેલ વિનય મંદિર શાળા, મહોળેલના વિદ્યાર્થીઓએ લોકશાહીના પવિત્ર મંદિરને નિહાળીને લોકશાહીની કાર્યપ્રણાલિ, વિધાનસભાની ગૌરવસભર પરંપરા અને જાહેર જીવનના મૂલ્યોને નજીકથી સમજવાનો આ અવસર અત્યંત પ્રેરણાદાયી રહ્યો.

આ અનુભવથી વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો અને જાહેર સેવા પ્રત્યેનો રસ વધુ મજબૂત બનશે,જે આવતીકાલના જવાબદાર નાગરિક બનવાની દિશામાં એક સશક્ત પગથિયું છે.

મુલાકાતની સ્મરણિય ક્ષણોને ફોટોગ્રાફ દ્વારા કેદ કરી,જે વિદ્યાર્થીઓને જીવનભર પ્રેરણા આપશે.
📲Get App