🔥 TRENDING মহিলাদের ক্ষমতায়নে বড় পদক্ষেপ, হাওড়... Mizoram Designer Hannah Khiangte Wins... Arunachal Pradesh Scout & Guide Fellow... Arunachal Pradesh introduces tribal mo... Arunachal Pradesh CM Pema Khandu Calls... Northern Railway Revises Train Timings...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગરમાં ભુસું ભરેલા ટ્રકમાં આગ,ફાયર ટીમે પાણીનો મારો ચલાવી બુઝાવી..
Local

હિંમતનગરમાં ભુસું ભરેલા ટ્રકમાં આગ,ફાયર ટીમે પાણીનો મારો ચલાવી બુઝાવી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 10 Sep 2026, 06:04 PM 👁 52
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બુધવારે રાત્રે હિંમતનગરની સાબરડેરી ફેક્ટરીમાં ભુસું ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી, ફાયર ટીમે ઝડપી હસ્તક્ષેપ કરી આગ બુઝાવી..

બુધવારે રાત્રે હિંમતનગરના હાજીપુર ગામ પાસે આવેલી સાબરડેરી ફેક્ટરીમાં ભુસું ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી, જેના કારણે ફેક્ટરીમાં અફરાતફરી સર્જાઈ.

ઘટનાની જાણ થતાં હિંમતનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી,પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી..

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ટ્રકમાં શોર્ટ સર્કિટને કારણે કેબિનમાં આગ લાગી, જેના કારણે ટ્રકને ભારે નુકસાન થયું.

આગ બુઝાવ્યા બાદ પરિસ્થિતિ સામાન્ય થઈ, ફેક્ટરી અને આસપાસના વિસ્તારને કોઈ ગંભીર નુકસાન ન થયું.
📲Get App