🔥 TRENDING Nigar Sultana’s Handshake Snub to Harm... Virat Kohli's Tattoos: Ink as Identity... Abhishek Bachchan Allegedly Asked Zeen... Hanuman Ansh Misses India's Oscar Subm... Shehnaaz Gill Says She Quit Working fo... India Set to Challenge Sri Lanka for R...
13 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

શ્રાવણ માસમાં શીરા પ્રાથમિક શાળાના પરિવાર દ્વારા બાળકોને પ્રેમભર્યું ભોજન

✍️ Reporter: Bhailalbhai Baria 🗓 10 Sep 2026, 06:18 PM 👁 24
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ માસના અવસર પર શીરા પ્રાથમિક શાળાના પરિવાર દ્વારા શીરા અને શીરા નવી વસાહત પ્રાથમિક શાળાના બાળકોને સેવાભાવથી ભોજન કરાવ્યું.

શ્રાવણ માસના અવસર પર તિલકવાડા તાલુકાની શીરા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા શીરા અને શીરા નવી વસાહત પ્રાથમિક શાળાના બાળકો માટે ભાવતું પ્રીતિ ભોજન (સેવ ઉસળ)નું આયોજન કરવામાં આવ્યું હતું.

બાળકોને પ્રેમ અને લાગણીપૂર્વક ભોજન કરાવી શાળા પરિવારે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ પ્રસંગે શીરા પ્રાથમિક શાળા પરિવારને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. બાળકોના ચહેરા પર સ્મિત લાવતું આ સેવાકાર્ય ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે.

ભગવાનના પાવન શ્રાવણ માસમાં કરવામાં આવેલ આ સેવાકાર્ય બદલ ભગવાન આપ સર્વેને સદાય સુખ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ આપે તેવી હાર્દિક અભ્યર્થના.
📲Get App