ઉપલેટામાં વરસાદ ✍️ Reporter: Vijay Radiya 🗓 10 Sep 2026, 06:05 PM 👁 4 Share: 🔗 Share 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 Copy ઉપલેટામાં ઘણા સમય પછી આજ રોજ સવારથી જ ગરમી અને બફારા સાથે વરસાદની એન્ટ્રી છાટા અને ઝાપટા સાથે વરસાદ આવી રહ્યો હતો હજુ પણ વધુ વરસાદ પડવાની ખેડૂતો આસા રાખી રહ્યા છે અહેવાલ વિજય રાડીયા