🔥 ट्रेंडिंग आसाम के मुख्यमंत्री ने पंडु पोर्ट पर 2... आसाम में ऑयल इंडिया टैंक फार्म पर आग ल... असम के मुख्यमंत्री हिमंत बिस्व सरमा ने... उच्च न्यायालय ने जारखंड सरकार के परीक्... झारखंड मंत्री इरफ़ान अंसारी का बयान: र... राजपुरा के निकट कर्मभूमि एक्सप्रेस की...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પ્રિન્સ રહીમ આગાખાનનું રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સાથે દિલ્હી મુલાકાત
राजनीति

પ્રિન્સ રહીમ આગાખાનનું રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સાથે દિલ્હી મુલાકાત

✍️ रिपोर्टर: MORI GAMBHIRSINH 🗓 10 सित. 2026, 11:06 PM 👁 90
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રિન્સ રહીમ આગાખાન ખોજા સમાજના ધર્મ ગુરુ તરીકે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સાથે દિલ્હી માં મહત્વપૂર્ણ ચર્ચા કરી.

પ્રિન્સ રહીમ આગાખાન, ખોજા સમાજના ધર્મ ગુરુ અને આગાખાન પરિવારના વારસદાર, આજે દિલ્હી માં ભારતની રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રીએ શ્રી અમિત શાહ સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી.

મુલાકાત દરમિયાન દેશના હિતમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં ખોજા સમાજની સામાજિક કલ્યાણ, ધર્મિક પ્રવૃત્તિઓ અને દેશની સુરક્ષા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ હતો.

ખોજા સમાજમાં 11 અને 12 તારીખે યોજાનારી ખોજા જામાત માટે દીદાર આપવાના પ્રસંગે ઉત્સાહની લહેર જોવા મળી, અને પ્રિન્સ રહીમ સાહેબે આ પ્રસંગને ગૌરવની ક્ષણ તરીકે ઉજવ્યો.

પ્રિન્સ રહીમ આગાખાન કાલે ગાંધીનગરમાં યોજાનારી ખોજા જામાત માટેની સમારંભમાં પણ ઉપસ્થિત રહેશે, જે સમાજ માટે મહત્વપૂર્ણ ઘટના છે.
📲Get App