🔥 ट्रेंडिंग મહિસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી... તહેવાર आदर्श विद्या मंदिर नाचना में बच्चों को... બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષકશ... பெங்களூரு புறநகரில் பாபால் கிருஷ்ணனின்... सिर्फ नाम मात्रा का नाचना सामुदायिक स्...
09 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
राजनीति

નરેન્દ્ર મોદી નવસારીમાં ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કરે, સી.આર. પાટીલને વિશ્વાસ જાહેર કરે

✍️ रिपोर्टर: Hariom Borse 🗓 09 सित. 2026, 07:24 AM 👁 10
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવસારીના ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પ્રત્યે અપાર સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત કર્યો.

નરેન્દ્ર મોદી નવસારીમાં ‘નમો કમલમ’ કાર્યાલયનું લોકાર્પણ કર્યું, અને આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબ પ્રત્યે અપાર સ્નેહ અને વિશ્વાસ વ્યક્ત કર્યો.

સમગ્ર દેશમાં નવસારી જેવા જીલ્લામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી પધાર્યા, જેમાં તેઓ નવસારીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાહેબ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરે છે.

આપ શ્રી દ્વારા સ્વચ્છ નવસારી, કુપોષણમુક્ત નવસારી તથા વિધવા સહાય જેવી સેવાકીય પહેલો તેમની સંવેદનશીલતા, દૂરંદેશી વિચાર અને કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમનું સુંદર પરિણામ છે.

આ ભવ્ય અને સફળ કાર્યક્રમ બદલ શ્રી સી.આર. પાટીલ સાહેબને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છે.
📲Get App