🔥 TRENDING સુરતમાં સરોલી વિસ્તારમાં સાતિત સેલાસાર... *बाबा रामसा पीर मेला-2026* *मेलार्थियो... education ભગવાનદાસ પરમારજીને અનુસૂચિત જાતિ મોરચા... Rajasthan Local Polls Hint at Erosion... Ex-Minister Raided in Tamil Nadu as CC...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પલસાણાના તાતીથૈયા નજીક દેશી પિસ્તોલ અને ત્રણ કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 09 Sep 2026, 07:24 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પલસાણા તાલુકાના તાતીથૈયા ગામ નજીક આવેલી શિવ-૧ માંથી એક શખ્સને દેશી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતૂસ સાથે કડોદરા જી.આઇ.ડી.સી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે શખ્સને કબજામાં લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દેશી પિસ્તોલ ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો હેતુ શું હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

📲Get App