🔥 TRENDING Indian Railways to Run Special Trains... Toxic liquor deaths in Banda spark pol... साहिबगंज जिला के बरहरवा प्रखंड में मुख... ಪಿಒಪಿಯಿಂದ ತಯಾರಿಸಲಾದ 17 ಗಣೇಶ ಮೂರ್ತಿ ವಶಕ... 266कार्टून जप्त MP High Court Quashes Sagar Bar Vote R...
09 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

પારનેરા લીમડા ચોકના રાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું.

✍️ Reporter: patel harsh mahendrbhai 🗓 09 Sep 2026, 09:36 AM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પારનેરા લીમડા ચોકના રાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું.

પારનેરા લીમડા ચોકના રાજાનું ભવ્ય આગમન કરવામાં આવ્યું.
આગમન પ્રસંગે શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર થીમ સાથે ગણપતિ બાપ્પા અને તેમનું વાહન ઉંદરરાજાની અદભુત થીમ પણ જોવા મળી સાથે ભવ્ય ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
📲Get App