🔥 TRENDING Odisha Sets Deadline for Paddy Registr... Onion Prices Surge Again in Odisha Three-Day Rain Alert Issued for Telang... Andhra Pradesh to Open Welfare Pension... Andhra Pradesh raises private medical... Gujarat CM Bhupendra Patel meets Mukes...
07 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તલોદના હરસોલ માર્કેટ યાર્ડમાં મીટીંગનું આયોજન

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 07 Sep 2026, 06:34 PM 👁 5
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તલોદ તાલુકાના હરસોલ માર્કેટ યાર્ડમાં મીટીંગનું પ્રોગ્રામ રાખ્યો છે.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તલોદ તાલુકાના હરસોલ માર્કેટ યાર્ડમાં મીટીંગનું પ્રોગ્રામ રાખ્યો છે.

મિટિંગનું સ્થળ હરસોલ માર્કેટ યાર્ડ, તલોદ, સાબરકાંઠા, ગુજરાતમાં નિર્ધારિત છે.

મિટિંગમાં રાજ્યપાલ દ્વારા સ્થાનિક જનતા અને વેપારીઓ સાથે સીધી ચર્ચા કરવામાં આવશે, અને સંબંધિત મુદ્દાઓ પર વિચારવિમર્શ થશે.
📲Get App