🔥 ट्रेंडिंग जामुई के चकाई‑जामुई रोड पर हाई‑स्पीड व... पितृपक्ष में रानी कमलापति से गिया के ल... शिवराज सिंह चौहान ने बोधा‑मंडीदिप सड़क... मध्य प्रदेश की आईएएस नेहा मारव्या को ई... उमा भारती ने महाकाल दर्शन के बाद सागर... तेजस्वी यादव ने पीएम मोदी को बाढ़ राहत...
07 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

શ્રાવણ માસના અંતિમ સોમવારે સેરેશ્વર મહાદેવ ભક્તોનું વિશાળ સમૂહ જોવા મળ્યું

✍️ रिपोर्टर: Jignesh chavda 🗓 07 सित. 2026, 07:08 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શ્રાવણ માસના છેલ્લા સોમવારે સેરેશ્વર મહાદેવના ભક્તોનું મોટું સમૂહ જોવા મળ્યું.

શ્રાવણ માસના છેલ્લા સોમવારે સેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા-અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
ભક્તોએ જળાભિષેક, દુધાભિષેક તેમજ બિલ્વપત્ર અર્પણ કરી ભગવાન મહાદેવની આરાધના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં **“હર હર મહાદેવ”**ના જયઘોષથી ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.
શ્રાવણ માસના અંતિમ સોમવાર નિમિત્તે ભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આસ્થા જોવા મળી હતી.
📲Get App