🔥 TRENDING સુરતના વેસુમાં મુંબઈના ડાયમંડ વેપારીની... વિરમગામ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક તપ... સારંગપુર રોડની બિસ્માર હાલતને પગલે સ્થ... स्वामित्व योजना: आबादी भूमि की रजिस्ट्... க்கள் வசிக்கும் பகுதியில் தொங்கிய ஆபத்... જુનાગઢમાં એસીબીની સફળ ટ્રેપ: ગૌચર દબાણ...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહિસાગર જિલ્લામાં આવતા જ એચ ટી મકવાણા એ શરૂ કર્યું મહામંથન
Local

મહિસાગર જિલ્લામાં આવતા જ એચ ટી મકવાણા એ શરૂ કર્યું મહામંથન

✍️ Reporter: SAGAR PATEL 🗓 07 Sep 2026, 10:29 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાની અધ્યક્ષતા હેઠળ સબ-રજીસ્ટ્રારશ્રીઓ અને ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રેશન સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં 24 મુદા પર કામ કરવાની સૂચના અને શૂન્ય સહનશક્તિ નીતિનું પાલન કરવા હુકમ આપવામાં આવ્યો.

મહીસાગર જિલ્લામાં નાયબ કલેકટર શ્રી એચ.ટી. મકવાણાની અધ્યક્ષતા હેઠળ તમામ સબ-રજીસ્ટ્રારશ્રીઓ અને ઇન્સ્પેક્ટર ઓફ રજીસ્ટ્રેશન સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ.

બેઠકમાં ખાનપુર, કડાણા, સંતરામપુર, લુણાવાડા, બાલાસિનોર સહિતના તાલુકાઓમાં કુલ 24 મુદા પર કામ કરવાની સહનશક્તિ (zero tolerance) નીતિનું કડક પાલન કરવાની હુકમ આપવામાં આવી.

આ પગલાં દ્વારા વિભાગીય કાર્યક્ષમતા વધારવા અને ભ્રષ્ટાચાર નિવારણમાં મજબૂત પગલાં લેવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
📲Get App