🔥 TRENDING महु–पीथमपुर मार्ग पर तीन बच्चों की सड़... YouTube to Stream 2027 IIFA Awards Wor... Smita Jayakar Recounts Late Arrival of... Photo Highlights Women in Traditional... DiCaprio and Lawrence to Star in New T... Congress Criticises PM Over Chinese PL...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચના જંબુસરમાં રઝા એ મુસ્તફા કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન
Local

ભરૂચના જંબુસરમાં રઝા એ મુસ્તફા કમિટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, મોટી સંખ્યામાં લોકોએ કર્યું રક્તદાન

✍️ Reporter: Nilesh Chaudhari 🗓 07 Sep 2026, 01:44 PM 👁 70
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચ જિલ્લાના જંબુસરમાં રઝા એ મુસ્તફા કમિટી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે રઝા એ મુસ્તફા કમિટી દ્વારા એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં સ્થાનિક લોકો અને રક્તદાતાઓએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રક્તદાન કર્યું હતું.

આ સેવાકીય પ્રસંગે વિસ્તારના અનેક અગ્રણીઓ અને સમાજસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સૈયદ કલીમ અલીબાવા, સૈયદ આરીફ બાવા, અસલમભાઈ સાયકલ વાળા, નાજુભાઈ ફડવાળા, મુબારક ભાઈ પટેલ, યુનુસખા પઠાણ, સાજીદભાઈ શેખ અને માસુમ યુનુસભાઈ પટેલનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, આ રક્તદાન કેમ્પમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, કિરણભાઈ મકવાણા તેમજ તાલુકા પંચાયત સભ્ય મુસ્તાકભાઈ કારભારી સહિતના અગ્રણીઓએ ખાસ હાજરી આપી હતી અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
📲Get App