🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर के सीएम ओमर अब्दुल्ला ने... डॉ. ट्विंकल सूरी को जम्मू-कश्मीर के कॉ... गृह मंत्री अमित शाह ने गोवा पुलिस की र... गोवा के मंत्री शिंदे ने कहा, एनडीए गठब... अमित शाह ने गोवा पुलिस को नशा नियंत्रण... राहुल गांधी 2029 के लोकसभा चुनावों में...
07 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન

✍️ रिपोर्टर: Kamlesh Solanki 🗓 07 सित. 2026, 07:14 PM 👁 36
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા

સંગઠન, સેવા અને સમર્પણનો નવો અધ્યાય!

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ 'નમો કમલમ્' નવસારી ભાજપ પરિવારના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને સંગઠનશક્તિનો સંચાર કરશે.
📲Get App