🔥 TRENDING ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીય... પોલેન્ડમાં લાખો લોકોએ વિરોધ પ્રદર્શિત... Anil Kapoor turns emotional recalling... 418 Movie Review: A Gripping Thriller... राज्यपाल आनंदीबेन पटेल ने युवाओं को रि... Prime Video Drops Trailer for R-Rated...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન
National

નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Sep 2026, 07:14 PM 👁 125
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા

સંગઠન, સેવા અને સમર્પણનો નવો અધ્યાય!

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય 'નમો કમલમ્'નું આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ 'નમો કમલમ્' નવસારી ભાજપ પરિવારના કાર્યકર્તાઓમાં નવી ઊર્જા, ઉત્સાહ અને સંગઠનશક્તિનો સંચાર કરશે.
📲Get App