Local
ધાંગધ્રા નગરપાલિકા દ્વારા આયોજિત ચાર દિવસીય જન્માષ્ટમી લોકમેળામાં ભીડ
ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આયોજિત ચાર દિવસીય જન્માષ્ટમી લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા.
બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા આયોજીત ચાર દિવસય જન્માષ્ટમીનો લોકમેળો યોજાયોહતો. આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સાથે હસ્તકલા અને ખાદ્ય સ્ટોલ્સ પણ લગાડવામાં આવ્યાહતા
આજે શ્રાવણિયા મેળાના છેલ્લા દિવસે
મેળામાં સ્થાનિક નાગરિકો તેમજ આજુબાજુના વિસ્તારોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને વિવિધ પ્રદર્શનો અને મનોરંજક કાર્યક્રમોનો આનંદ માણ્યોહતો
મેળાની સફળતા માટે નગરપાલિકા અધિકારીઓએ સુરક્ષા, સ્વચ્છતા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે ખાસ પગલાં લીધા. આ પ્રકારની લોકમેળાઓ સ્થાનિક અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપે છે અને સમુદાયમાં ઉત્સવની ભાવના વધારવામાં સહાય કરે છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા