🔥 ट्रेंडिंग સુરત ક્રાઇમ બ્રાન્ચે જાવેદ શા હત્યાકાં... ખેડબ્રહ્મા તાલુકા પંચાયતના ૩ આમ આદમી પ... સુરતમાં ચોરીની શંકામાં સગીરની હત્યા: સ... સુરતમાં સફાઈ કર્મચારીઓની આઉટસોર્સિંગ ભ... સુરતમાં મલ્ટીલેવલ પાર્કિંગ કાપડના ગોડા... સુરત: ખજોદના કચરાના પહાડનો 6 મહિનામાં...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહુવા ખાંડ સહકારી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે તૈયારી તેજ
स्थानीय

મહુવા ખાંડ સહકારી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે તૈયારી તેજ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 06 सित. 2026, 12:28 PM 👁 44
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહુવા ખાંડ સહકારી સંસ્થાની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે તૈયારી તેજ, જયમીનકુમાર મોહનભાઈ ધોડિયા એ સભાસદોને આમંત્રણ આપ્યું.

મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ.ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઈ છે. જયમીનકુમાર મોહનભાઈ ધોડિયા એ વલવાડા ઝોનમાંથી ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે સભાસદો અને સમર્થકોને હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું.

તારીખ 7/9/2025, સવારે 9:30 કલાકે ભગવાનપુરા શોપિંગ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમ બાદ બારડોલી ખાતે ચૂંટણી ફોર્મ ભરવા માટે પ્રસ્થાન કરવામાં આવશે.

આમંત્રણમાં સભાસદો અને સમર્થકોની હાજરીથી કાર્યક્રમને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે. મહુવા સુગર સહકારી સંસ્થા વર્ષોથી ખેડૂતો સાથે જોડાયેલી મહત્વપૂર્ણ સંસ્થા છે અને તેમાં મોટી સંખ્યામાં ખેડૂત સભ્યો જોડાયેલા છે.
📲Get App