🔥 ट्रेंडिंग ગોમતીબાપુ નેપાળમાં સુરક્ષિત, અમરેલી પર... ભરૂચમાં છડી મહોત્સવની ભવ્ય યાત્રા, બાજ... एनआईए विशेष न्यायालय ने 2013 के झीराम... छत्तीसगढ़ अदालत ने 2013 के माओवादी हमल... पंजाब कैबिनेट ने 138 नए स्वास्थ्य पदों... पंजाब लॉटरी परिणाम लाइव 5 सितंबर 2026...
06 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
जीवनशैली

ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર

✍️ रिपोर्टर: Jitendra Kumar Chauhan 🗓 05 सित. 2026, 02:26 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર

તાજેતરમાં બનાવસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદી કોરી ધાકોર જોવા મળી બે દીવસ પસી શ્રાવણ મહિના નો છેલ્લો સોમવાર સે પણ બનાસકાંઠા માં વરસાદ ન આવવા ના કારણે નદી ઓ કોરી રહી શ્રાવણ મહિના ના ઉપવાસ કરતા ભક્તો છેલ્લા સોમવારે આ નદી માં સ્નાન માટે જતા પણ આ વખતે પાણી ન હોવાથી ભક્તો નિરાશ સાથે સ્થાનિક લોકોની રોજગારી પણ છીનવાઈ આમ તો સ્થાનિક લોકો રમકડા નાસ્તો પે પાર્કિંગ ઠંડા પીણા વેચી ને પણ ગુજરાન ચલાવતા
📲Get App